અલિઉદેપુર પ્રાથમિક શાળા અભ્યાસ માટે નો આદર્શ દાખલો પુરો પાડે છે.
કેટલીક વખાણવા લાયક બાબતો...............
હાલ મા શાળા મા આચાર્ય તરીકે ફરજ બજાવતા શ્રી ભરતભાઇ ટિલાવત કે જે મારા વર્ગ શિક્ષક હતા, તે શાળા મા અભ્યાસ કરતા બાળકો નો સર્વાંગી વિકાસ
જેમકે. - સામાન્ય જ્ઞાન
- રમત ગમત
- વિજ્ઞાન મેળા
- શિસ્ત
અને ખાસ કરીને અંગ્રેજી ભાષા પર ખુબ જ ધ્યાન આપે છે.
અને તેના લિધે માધ્યમિક શિક્ષણ દરમ્યાન અમારા અલીઉદેપુર ગામ ના વિદ્યર્થિઓ હંમેશા આગળ હોય છે.
No comments:
Post a Comment