અલિઉદેપુર પ્રાથમિક શાળા અભ્યાસ માટે નો આદર્શ દાખલો પુરો પાડે છે.
કેટલીક વખાણવા લાયક બાબતો...............
હાલ મા શાળા મા આચાર્ય તરીકે ફરજ બજાવતા શ્રી ભરતભાઇ ટિલાવત કે જે મારા વર્ગ શિક્ષક હતા, તે શાળા મા અભ્યાસ કરતા બાળકો નો સર્વાંગી વિકાસ
જેમકે. - સામાન્ય જ્ઞાન
- રમત ગમત
- વિજ્ઞાન મેળા
- શિસ્ત
અને ખાસ કરીને અંગ્રેજી ભાષા પર ખુબ જ ધ્યાન આપે છે.
અને તેના લિધે માધ્યમિક શિક્ષણ દરમ્યાન અમારા અલીઉદેપુર ગામ ના વિદ્યર્થિઓ હંમેશા આગળ હોય છે.
Tuesday, December 28, 2010
પધારો અમારા ગામમા
અલિઉદેપુર આવવા માટે જો તમે અમરેલી થી આવવા માંગતા હો તો તમારે ઈશ્વરિયા , ત્યાથિ વરસડા, અને ત્યાથી માલવિયા પિપરીયા અને પછી અલિઉદેપુર આવવુ પડે.
જો લાઠિ થી આવવુ હોય તો ટોડા , કેરાળા અને સિધુ અલિઉદેપુર આવી શકાય.
જો કે અમરેલી અને લાઠી થી તેનુ અંતર ૧૩ કીલોમીટર થાય છે.....
જો લાઠિ થી આવવુ હોય તો ટોડા , કેરાળા અને સિધુ અલિઉદેપુર આવી શકાય.
જો કે અમરેલી અને લાઠી થી તેનુ અંતર ૧૩ કીલોમીટર થાય છે.....
મારુ ગામ અલિઉદેપુર્
મારુ ગામ અલિઉદેપુર્
જે બ્રહ્માંડ ના સૌર મંડળ ના પ્રુથ્વી ગ્રહ ના એશિયા ખંડ ના ભારત દેશ ના ગુજરાત રાજ્ય ના અમરેલિ જિલ્લા ના લાઠિ તાલુકા નુ
નાનુ એવુ ગામ છે.
જે બ્રહ્માંડ ના સૌર મંડળ ના પ્રુથ્વી ગ્રહ ના એશિયા ખંડ ના ભારત દેશ ના ગુજરાત રાજ્ય ના અમરેલિ જિલ્લા ના લાઠિ તાલુકા નુ
નાનુ એવુ ગામ છે.
Subscribe to:
Posts (Atom)