તારીખ ૦૪/૦૫/૨૦૧૧ ના રોજ અલિઉદેપુર મા પરમ કૃપાળુ ભગવાન શ્રી રામ ની અસીમ કૃપા થી તથા પરમ પુજ્ય સદગુરૂ સંત શ્રી ધીરજ રામ બાપા ના આશિર્વાદ થી પરમ પવિત્ર શ્રી રામ કથ નુ આયોજન થયુ. અને નવ દિવસ સુધિ ગ્રામ જનો એ રામ કથા નુ રસપાન કર્યુ.
અને પુર્ણાહુતિ ના દિવસે રાઘવેન્દ્ર સરકાર ના દરબાર એટલે કે રામજી મંદિર ના નવ નિર્માણ નુ શુભ કાર્ય કરવાનુ પણ્
નક્કિ કરવામા આવ્યુ છે.
રામ કથા દરમ્યાન કેમેરા મા કેદ કરેલિ કેટ્લીક યાદો...............
નક્કિ કરવામા આવ્યુ છે.
રામ કથા દરમ્યાન કેમેરા મા કેદ કરેલિ કેટ્લીક યાદો...............
પરમ પુજ્ય સદગુરૂ સંત શ્રી ધીરજ રામ બાપા
શ્રી સપ્તમુખી હનુમાનજી લિંબડિયા
શ્રી ભુરિયા દાદા હનુમાનજી મંદિર , અલિઉદેપુર્


રાજુ ભાઇ ભુતૈયા જેમણે રામકથા ના આયોજન મા પિઠબળ પુરુ પાડ્યુ
પોથિ યાત્રા






